ગુજરાત ચૂંટણીના એક્ઝિટ પોલ અપડેટ્સ

અક્ઝીટ પોલમાં ભાજપને બહુમત અને પંજો હારની નજીક દેખાયો

અક્ઝીટ પોલમાં ભાજપને બહુમત અને પંજો હારની નજીક દેખાયો

ગુજરાતમાં ગુરુવારે બીજા ચરણનું મતદાન પૂરું થઈ ગયું છે.એક્ઝિટ પોલના આંકડા આવવાની શરૂઆત થઈ ગઈ છે.

એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલ મુજબ, સૌરાષ્ટ્રની 54 સીટોમાંથી ભાજપને 34, કોંગ્રેસને 19 અને અન્યને 1 સીટ મળવાનું અનુમાન છે.

મહત્વપૂર્ણ છે કે, ગુજરાતની 182 સીટ માટે બે ચરણ 9 અને 14 ડિસેમ્બરે વોટિંગ થયું. આ ચૂંટણીમાં સીધો મુકાબલો કોંગ્રેસ અને બીજેપીની વચ્ચે છે.

જોકે, પાટીદાર નેતા હાર્દિક પટેલ, દલિત નેતા જીજ્ઞેશ મેવાણી અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. તેનાથી કોઈ ઉલટફેર થવાની શક્યતા છે.

ગુજરાત ચૂંટણીના એક્ઝિટ પોલ અપડેટ્સ :

ચેનલ ભાજપ કૉંગ્રેસ અન્ય સકસેસ રેટ
ન્યૂઝ એક્સ-CNX 115 65 2 --
ટાઈમ્સ નાઉ-VMR 109 70 3 60%
રિપબ્લિક સી-વોટર 108 74 0 --
ઈન્ડિયા ટુડે-Axis 107 74 1 67%
એબીપી-CSDS 110 71 1 60%
ચાણક્ય 135 47 0 67%
સહારા સમય 115 67 0 --
ટીવી-9 108 74 0 --
ઇન્ડિયા ટીવી 109 70 02 25%
ન્યૂઝ નેશન 125 55 2 --

 

Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com