મહી.ના યુવાઓ માટે લશ્કરી ભરતી મેળાની ઉજળી તક

મહી.ના યુવાઓ માટે લશ્કરી ભરતી મેળાની ઉજળી તક

મહીસાગર જીલ્લાના યુવા ઉમેદવારો (ફક્ત પુરૂષો) સંરક્ષણ ક્ષેત્રમાં ઉમેદવારો માટે ભારતીય સેના ની વેબસાઈટ www.joinindianarmy.nic.in ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા.૦૪-૦૫-૨૦૧૮ સુધી નો છે. અરજી કર્યાની રીસીપ્ટ કે પ્રિન્ટ હશે. તેને જ ૨૦ મે થી ૩૧ મે ૨૦૧૮ પ્રવેશ અપાશે. 

 Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com