ગોધરા ખાતે લશ્કરી ભરતી મેળો.

ગોધરા ખાતે લશ્કરી ભરતી મેળો.

ગોધરા ખાતે લશ્કરી ભરતી મેળો

સ્થળ : એસઆરપી ગ્રૂપ-4 ગ્રાઉન્ડ, ગોધરા, જિ. પંચમહાલ

ક્યારે? : 20 મે, 2018થી 31 મે, 2018

જગ્યાની વિગત : સોલ્જર (જનરલ ડ્યૂટી/ટેક્નિકલ/ એવિએશન/એમ્યુનિશન એક્ઝામિનર)

કયા જિલ્લા માટે? : આણંદ, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, સાબરકાંઠા, વડોદરા, મહેસાણા, સુરત, બનાસકાંઠા, પાટણ, નર્મદા, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, છોટા ઉદેપુર, ભરૂચ, ખેડા, દાહોદ, પંચમહાલ જિલ્લા તથા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીના રહેવાસી પુરુષ ઉમેદવારો.

લાયકાત : ધો.10/12 વયમર્યાદા : તા.1-10-2018ના રોજ સાડા સત્તરથી એકવીસ/ત્રેવીસ.

છેલ્લી તારીખ : તા. 4-5-2018 www.joinindianarmy.nic.in

 Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com