Latest Job Information

Latest Job in Lunawada

બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સમાં સાયન્ટિસ્ટ-બી 
જગ્યા : 109 (50 જનરલ, 32 ઓબીસી, 18 એસસી, 9 એસટી) 
પગારધોરણ : રૂ. 79,929 તથા અન્ય ભથ્થાં. 
લાયકાત : BE/B.Tech. 
અંતિમ તારીખ : તા. 2-4-2018. www.bis.gov.in 


નાબાર્ડમાં આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ-એ 
જગ્યા : 92 (જનરલ 47, ઓબીસી 25, એસસી 13, એસટી 7, 4 અશક્ત માટે) 
પગાર : રૂ. 28,150-55,600ના સ્કેલમાં રૂ. 61,000. 
લાયકાત : સ્નાતક/અનુસ્નાતક/Ph.D./CA/ICWA/CS/ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ/MBA 
વયમર્યાદા : તા. 1-3-2018ના રોજ 21થી 30 વર્ષ 
અરજી ફી : રૂ. 800 (એસસી/એસટી, અશક્ત રૂ.150). 
અંતિમ તારીખ : તા. 2-4-2018 
www.nabard.org 


બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિ. 
જગ્યા : 131 (96 પેશન્ટ કેર કો-ઓર્ડિનેટર, 35 પેશન્ટ કેર મેનેજર) 
પગારધોરણ : પેશન્ટ કેર કો-ઓર્ડિનેટર માટે રૂ. 17,916/મેનેજર માટે રૂ. 35,000 
લાયકાત : સ્નાતક તથા 1 વર્ષનો અનુભવ/લાઇફ સાયન્સના સ્નાતક વત્તા હોસ્પી. હેલ્થકેરના અનુસ્નાતક. 
વયમર્યાદા : કો-ઓર્ડિનેટર માટે વધુમાં વધુ 35 જ્યારે મેનેજર માટે 40 વર્ષ. 
અરજી ફી : રૂ. 300 
અંતિમ તારીખ : તા. 9-4-2018 
Assistant General Manager (HR), BECIL's Corporate Office, BECIL Bhawan, C-56/A-17, Sector-62, Noida-201307 (U.P.) 


ઇસરો, અમદાવાદ 
જગ્યા : 76 
લાયકાત : ધો. 10 ઉપરાંત આઇટીઆઈ (ફિટર/મશીનિસ્ટ/ટર્નર/ઇલેક્ટ્રોનિક્સ/ઇલેક્ટ્રિશિયન) 
વયમર્યાદા : 35 વર્ષ. 
અંતિમ તારીખ : તા. 2-4-2018 
www.sac.gov.in 

Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com