Latest Jobs Info

High Court of Gujarat published an advertisement for recruitment for Deputy Section Officer Post.

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમમાં ડ્રાઇવર 
જગ્યા : 933 
લાયકાત : ધો. 10 પાસ, હેવી વ્હિકલ લાઇસન્સ તથા 4 વર્ષનો અનુભવ. 
વયમર્યાદા : તા. 31-3-2018ના રોજ 25થી 38 વર્ષ 
છેલ્લી તારીખ : 31-3-2018 
www.ojas.gujarat.gov.in 
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમમાં કંડક્ટર 
જગ્યા : 1997 
લાયકાત : ધો. 10 પાસ ઉપરાંત કંડક્ટર લાઇસન્સ, બેઝ તથા વેલિડ ફર્સ્ટ એઇડ કોર્સ. 
વયમર્યાદા : તા. 31-3-2018ના રોજ 25થી 38 વર્ષ 
છેલ્લી તારીખ : 31-3-2018 
www.ojas.gujarat.gov.in 


આઇઆઇએમ, લખનૌ 
જગ્યાની વિગત : એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસર, આસી. એન્જિનિયર 
જગ્યા : 10 
છેલ્લી તારીખ : 19-3-2018 
www.iiml.ac.in 


ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ, મહેસાણા 
જગ્યાની વિગત : આંગણવાડી કાર્યકર, આંગણવાડી તેડાગર 
લાયકાત : આંગણવાડી કાર્યકર ધો. 10 પાસ/ આંગણવાડી તેડાગર ધો. 7 પાસ. 
વયમર્યાદા : 18થી 33 વર્ષ. 
છેલ્લી તારીખ : 19-3-2018 


બાળવિકાસ યોજના અધિકારી, આઇસીડીએસ ઘટક, મહેસાણા-1 
પોર્ટ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, કંડલા 
જગ્યા : 1 
લાયકાત : MBBS 
વયમર્યાદા : વધુમાં વધુ 32 વર્ષ.

છેલ્લી તારીખ : 31-3-2018 

 

Like our official Lunawada.com page on facebook : fb.me/Lunawada.com

Connect with us on Twitter : twitter.me/Lunawada.com