લુણાવાડામાં મહિલા સંચાલિત બુથનો નવતર પ્રયોગ.

લુણાવાડામાં મહિલા સંચાલિત બુથનો નવતર પ્રયોગ.

લુણાવાડામાં મહિલા સંચાલિત બુથનો નવતર પ્રયોગ.

મહિસાગર જીલ્લાના લુણાવાડા 122 વિધાનસભાની ચુંટણીમાં પંચશીલ હાઇસ્કૂલમાં ચુંટણીપંચ નવીદિલ્હી મહિલા સંચાલિત મતદાન મથક સખી નો મહિલાઓ દ્વારા સમગ્ર બુથનું સંચાલન કરવામાં આવ્યુ હતુ.

જેમાં મંડપ પણ ગુલાબી રાખવામાં આવ્યો હતો. અને પોલીંગ ઓફીસર પણ મહિલા પોલીસ સ્ટાફ તેમજ સહાયક સ્ટાફ પણ મહિલા સ્ટાફ પણ ગુલાબી ડ્રેસમાં સજજ રહયા હતા. નવતર પ્રયોગને લુણાવાડાની મહિલાઓએ તેમજ નાગરિકોએ સ્વીકાર્યો હતો. 

Like Our Official Facebook Page : fb.me/Lunawada.com

Follow Us on Twitter : twitter.me/Lunawada.com