News

મહિલાઓની સુરક્ષા હવે તેમના મોબાઇલમાં, 181 અભયમ એપ્લિકેશન લોન્ચ

મહિલાઓની સુરક્ષા જળવાઇ રહે અને તેમને તત્કાલ મદદ મળી રહે તે હેતુથી 181 અભયમ મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યું છે. રાજ્યના કોઇપણ ખૂણામાં રહેતી મહિલાને મુશ્કેલીના સમયમાં આ એપ્લિકેશન મદદરૂપ થશે.

હવેથી ટ્રાફિક પોલીસને નહીં બતાવવું પડે ડ્રાઈવિંગ લાયસન્સ કે RC બૂક

હવેથી ટ્રાફિક પોલીસને નહીં બતાવવું પડે ડ્રાઈવિંગ લાયસન્સ કે RC બૂક

ગુજરાતમાં કીકી ચેલેન્જનો પ્રથમ વીડિયો વાયરલ, વડોદરાની મહિલાએ કર્યા ડાન્સ સ્ટેપ્સ

આ વીડિયો વડોદરાની એક કોમેડિયન મહિલાનો છે. વીડિયોમાં મહિલા પોતાની કાર બહાર ડાન્સ કરી રહી છે.

આ વ્યક્તિ 32Km ચાલીને પહોંચ્યો ઓફિસ, CEOએ ગિફ્ટમાં આપી પોતાની કાર

શું તમે ક્યારેય ચાલીને ઓફિસ ગયા છો? તમારો જવાબ હા જ હશે. પરંતુ શું તમે 32 કિલોમીટર ચાલીને ઓફિસ ગયા છો? ચોક્કસ તમારો જવાબ ના હશે. અમેરિકાના અલાબામા કોલેજનો એક સ્ટુડન્ટ પોતાની જોબ પર સમયસર ઓફિસ પહોંચવા માટે 32 કિલોમીટર સુધી પગપાળા ચાલ્યો હતો. તેના સમર્પણને જોતા કંપનીના સીઈઓએ તેને ગિફ્ટમાં પોતાની કાર આપી દીધી હતી.

થાઈલેન્ડઃ વિશ્વનું સૌથી મોટુ રેસ્ક્યૂ ઓપરેશન સફળ, તમામ 13 લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા

થાઇલેન્ડની ગુફામાં ફસાયેલા ફુટબોલ ટીમના 12 પ્લેયર અને તેના કોચને સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ સાથે સૌથી મહત્વનું ઓપરેશન સફળ થયું છે.

હાડોડ ડુબક પુલ ચોમાસામાં દર વર્ષે ડૂબી જાય છે પણ તંત્રના પેટનું પાણી હલતું નથી

હાડોડ ડુબક પુલ ચોમાસામાં દર વર્ષે ડૂબી જાય છે પણ તંત્રના પેટનું પાણી હલતું નથી .લુણાવાડા વરધરી વિભાગના ધારાસભ્ય પર લોકોની મીટ

મહિ. ની આગવી ઓળખ : આંબોળિયા દેશવિદેશમાં વખાણાય છે

સરકારી સહાય આપવામાં આવે તો ગૃહ ઉદ્યોગ તરીકે સ્થાપિત થાય

લુણાવાડામાં ઘેરી બનતી ટ્રાફિક સમસ્યા

દ્વિચક્રી-ફોર વ્હિલરોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતા પોલીસ તંત્રના અનેક પ્રયત્નો છતાં આ સમસ્યા ઘેરી બની.

મહિસાગર જિલ્લામાં તંત્રનો પ્રિમોન્સુન પ્લાન અદ્ધરતાલ

ચોમાસાની શરૂઆત છતાં જોખમી વૃક્ષો દૂર ન કરતાં ખતરો. વિરપુર-બાલાશિનોર રોડ પર અકસ્માતની રાહ જોતા જોખમી વૃક્ષ