News

મહીસાગર જિલ્લા ખાતે બીજા CNG પંપની માંગ

મહીસાગર જિલ્લા ખાતે બીજા CNG પંપની માંગ. વરિણીયા ચોકડી પર એક માત્ર પંપ

આપત્તીઓમાં સલામતી રાખવા અંગે માર્ગદર્શન અપાયું

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ અને મહીસાગર જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે શાળા સલામતિ સપ્તાહ-૨૦૧૮ની તા.૨૫ જુન થી ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. શાળા સલામતિ સપ્તાહ શુભારંભ કે.એમ.દોશી હાઇસ્કૂલથી લુણાવાડા પ્રાંત અધિકારી નિકુંજ પરીખે શુભારંભ કરાવ્યો હતો.

કટોકટીના કાળા કાળમાં મોદી ગોપનાથ પંથકમાં સાધુ વેશે ફરતા હતા

શું હતી કટોકટી? 1975ના વર્ષમાં એના વિષે અમે વિગતવાર અહીંયા જણાવી રહ્યા છીએ

મહિસાગર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાવ્યો

કોંગ્રેસને પક્ષના સભ્યોએ જ બેવફાઈ કરી કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાવ્યો.મહિ. જિ. પં. અને તા. પં.ની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ.વિરપુર તા.ના પ્રમુખ અને બાલાસિનોર તા.ના ઉપપ્રમુખ વિજેતા થયા

લુણાવાડા ખાતેની જિલ્લાની જમીન વિકાસ નિગમની કચેરીએે લટકતા તાળાં

મહીસાગર જિલ્લાની જમીન વિકાસ કચેરીના કર્મચારીઓ ગેરહાજર રહેતા વડી કચેરીએ જાણ કરાઇ : પ્રજા ધરમધક્કા ખાઇ પરેશાન લુણાવાડા ખાતેની કચેરીની આજુબાજુ આવેલ દુકાનદારોને વારંવાર કચેરી વિશે પૂછતાં ત્રાસી ગયાં

પાંચ યુવાનો મહીસાગર નદીના ઊંડાણવાળા વિસ્તારમાં ડૂબી જવા પામ્યા હતા

અરવલ્લી માલપુરના બાજુનાં ગામો ગોવિંદપુર ટીસકી અને સોમપુર ગામના યુવાનો પણ નાહવા માટે આવ્યા હતા. જેમાંના પાંચ યુવાનો મહીસાગર નદીના ઊંડાણવાળા વિસ્તારમાં વચ્ચે જતા રહેતાં આ પાંચે યુવાનો ડૂબી જવા પામ્યા હતા.

પંચમહાલ તથામહીસાગર માં બાળકોના ભાવિ માટે વાલીઓએ બજેટ વધારવું પડશે

પાઠ્યપુસ્તકમાં 40 ટકા અને સ્ટેશનરીમાં 15-20 ટકાનો ભાવ વધારો ઝીંકાતા વાલીઓ અવઢવમાં .GSTની ઇફેક્ટથી નવા સત્રમાં સ્કૂલ સ્ટેશનરીના ભાવમાં વધારો

મહીસાગર જિલ્લામાં વેસ્ટ રિસાઇકલિંગ પ્લાન્ટ માટે પર્યાવરણ પ્રેમીઓની માંગ

મહેલોલિયામાં પ્લાસ્ટિક સહિતનો નુકસાનકારક કચરો સળગાવામાં આવતો હોવાથી લોકોમાં અનુભવાતો કચવાટ

10 લાખ બેંક કર્મચારીઓ આજથી હડતાળ પર, બેંકિંગ સેવાઓ રહેશે એકદમ ઠપ્પ

વેતન સંશોધનની પોતાની માગણીઓ પર દબાણ વધારવા માટે સાર્વજનિક બેંકના લગભગ 10 લાખ કર્મચારીઓ આજે અને આવતી કાલે એમ બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. બેંકકર્મી ઈન્ડિયન બેંક એસોસિએશન (આઈબીએ) તરફથી પ્રસ્તાવિત બે ટકાથી વધારે વેતન વધારો નહીં કરવાના મુદ્દે વિરોધ કરી રહ્યાં છે.