News

લુણાવાડાના નાગોરી તળાવ ઉંડુ કરવાની કામગીરીથી ભૂમાફીયાઓમાં ફફડાટ

લુણાવાડાના નાગોરી તળાવ ઉંડુ કરવાની કામગીરીથી ભૂમાફીયાઓમાં ફફડાટ પાલિકા દ્વારા તળાવને ઊંડું કરવાની કામગીરી હાથ ધરતા બિલ્ડરોમાં ખળભળાટ. પાલિકા દ્વારા ઉંડુ કરવાની ધરવામાં આવેલી કામગીરીને વ્યાપક આવકાર

લુણાવાડા નગરનો 585 મો સ્થાપના દિવસ.

લુણાવાડા નગરનો 585 મો સ્થાપના દિવસ.

લુણાવાડા સેવા સદનનો દરવાજો બંધ હોવાથી 3 કિમી ફરવું પડે છે.

લુણાવાડા સેવા સદનનો દરવાજો બંધ હોવાથી 3 કિમી ફરવું પડે છે .બંધ દરવાજાના લીધે કુદીને જતા લોકો પડવાના બનાવો બને છે

લુણાવાડામાં મોટાભાગના ATM ખાલી થતાં લોકોને મુશ્કેલી સર્જાઇ

લુણાવાડામાં મોટાભાગના ATM ખાલી થતાં લોકોને મુશ્કેલી સર્જાઇ .રૂપિયા ન નિકળતા પ્રજાને માથે હાથ દેવાનો વારો આવ્યો

મહીસાગર જિલ્લામાં બેટી બચાવો સામે આધુનિક મશીનો પડકાર જનક

લુણાવાડામાં એક વર્ષમાં 6064 દીકરા અને 5367 દીકરી જન્મી બંને વચ્ ચેનું અંતર 697 રહ્યું. મહીસાગર જિલ્લામાં બેટી બચાવો સામે આધુનિક મશીનો પડકાર જનક.સોનોગ્રાફી સેન્ટરોમાં દીકરીઓને જન્મ લેતાં પહેલાં જ લિંગ પરીક્ષણ બાદ કૂખમાં જ કતલની ચર્ચા.

લુણાવાડામાં ઠેર ઠેર ખાણી-પીણીની બિનઆરોગ્યપ્રદ હાટડીયો

ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી વગર મહી જિલ્લાવાસીનું આરોગ્ય જોખમમાં. ૧૪૦ –૧૬૦ રૂપિયે કેરી અને ૪૦-૬૦ રૂપિયે રસ વેચાય છે ગોધરાના ફૂડ એન્ડ ડ્રગ્સવિભાગને માત્ર ખિસ્સા ભરવામાં રસ.

ગુણોત્સવ અને પરીક્ષા સાથે આવતા શિક્ષકોમાં ધુંધવાટ

ગુણોત્સવ અને પરીક્ષા સાથે આવતા શિક્ષકોમાં ધુંધવાટ . તૈયારીઓ શેની કરાવી પરીક્ષાની કે ગુણોત્સવની .

મહીસાગરના કલેક્ટર વી. એ. વાઘેલા બન્યા

રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર, 67 IAS અધિકારીઓની બદલી.

લુણાવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચૂંટણીમાં ભાનુભાઈ પટેલની પેનલ બિનહરીફ વિજેતા જાહેર

લુણાવાડામાં ભાનુભાઈ પટેલની પેનલ બિનહરીફ વિજેતા જાહેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી જિ. રજીસ્ટ્રારે બિન હરીફ પેનલ જાહેર કરી