News

લુણાવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચૂંટણીમાં ભાનુભાઈ પટેલની પેનલ બિનહરીફ વિજેતા જાહેર

લુણાવાડામાં ભાનુભાઈ પટેલની પેનલ બિનહરીફ વિજેતા જાહેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી જિ. રજીસ્ટ્રારે બિન હરીફ પેનલ જાહેર કરી

કાશ્મિરના કેસરની ખેતી હવે મહિસાગર જિલ્લાના નાનકડા ગામમાં

કાશ્મિરના કેસરની ખેતી હવે મહિસાગર જિલ્લાના નાનકડા ગામમાં સરકારની કોઈ પણ મદદ વગર ત્રણ વર્ષની મથામણ બાદ ખેડૂતને મળી સફળતા.

ચાર દિવસ માટે બેન્ક રહેશે બંધ, જાણી લો તારીખ..

બેન્ક સાથે જોડાયેલા તમારા કામનું પ્લાનિંગ આ રજાને અનુકૂળ રીતે કરો. જો તમારે બેન્કમાં રોકડ જમા કરવાના હોય અથવા ડિમાન્ડ ડ્રાફટ બનાવાનો છે તો આ કામ બેન્કની રજાને ધ્યાનમાં રાખી બનાવાનો પ્લાન તૈયાર કરો. નાણાકીય વર્ષ 2017-18 પુરુ થવાને માત્ર હવે ચાર દિવસ રહ્યાં છે. 31 માર્ચ આ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ છે.

ત્રણ જિલ્લામાં તરખાટ મચાવનાર શટર ગેંગને ઝડપી આઠ ગુનાનો ભેદ ઉકેલ્યો

મહિસાગર જિલ્લામાં બાલાશિનોર વિસ્તારમાં જેઠોલી ગામે બરોડા ગ્રામિણ બેંક તથા દેવ ચોકડી પાસે બંધ દુકાનો તેમજ સેવાલિયા ચોકડી ખાતે મોટરસાઇકલના શો-રૂમમાં તેમજ કોઠંબા અને ખારોલ વિસ્તારમાં તેમજ વિરપુરના ધોળી ડુંગરી ચારરસ્તા પાસેની દુકાનોમાં છેલ્લા ત્રણેક માસના ગાળામાં બેંક, દુકાનો અને શો-રૂમના શટર તોડી રાત્રીના સમયે ઘરફોડ ચોરીના કુલ સાત ગુન્હાઓ નોધાયેલ છે.

લુણાવાડામાં રામજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું

લુણાવાડા નગરમાં સુવિખ્યાત રામજી મંદિરે રામનવમી પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.

शहीद दिवस: भगत सिंह से सीखें लाइफ में कैसे खुदको बनाएं सफल, जानिए क्या दिया था युवाओं को मंत्र

आज शहीद दिवस के मौके पर क्रांतिकारी भगत सिंह की जिंदगी से हमें कई तरह की प्रेरणाएं मिलती हैं. उनके कई विचार ऐसे हैं, जिनसे किसी के भी रोंगटे खड़े हो सकते हैं. भगत सिंह का मानना था कि जिंदगी तो सिर्फ अपने दम पर ही जी जाती है.

"મહીસાગર ના આરે " સાહિત્ય અકાદમી દ્વારા આયોજીત સાહિત્યપર્વ.

"સમયને પાથરી બેઠો નયન મારા ભરી બેઠો કદી ક્યાં સહેજ ફંટાયો,મહીસાગર સરી બેઠો "

अब हिंदी में सवाल पूछने पर भी गूगल असिस्टेंट देगा जवाब

अमरीकी टेक्नॉलॉजी दिग्गज गूगल ने Google Assistant को अब हिंदी लैंग्वेज में लांच कर दिया है। इससे पहले तक AI बेस्ड पर्सनल वर्चुअल असिस्टेंट की दिक्कत थी की इसे यूज करने के लिए आपको इंग्लिश में सवाल पूछने होते थे और इसके जवाब भी इंग्लिश में ही दिए जाते थे।

ધોરણ 10 અને 12 ના પરીક્ષાર્થીઓ માટે ટીપ્સ

કારકીર્દિ માટે મહત્ત્વની એવી શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 12મીથી શરૂ થઇ રહી છે ત્યારે ભયમુક્ત બનીને છાત્રો પરીક્ષા આપે એ આવનારા પરિણામ માટે પહેલી શરત રહેશે.