News

ગુજરાત ચૂંટણીના એક્ઝિટ પોલ અપડેટ્સ

અક્ઝીટ પોલમાં ભાજપને બહુમત અને પંજો હારની નજીક દેખાયો

મહિસાગર જિલ્લાની ત્રણ બેઠકો પર મિશ્ર પરિણામો જોવા મળ્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામમાં મહિસાગર જિ.ની 3 બેઠક પર મિશ્ર પરિણામ આવ્યું છે. જેમાં પાટીદાર, ઓબીસી આંદોલને મહત્વની ભૂમિકા ભજવી હોય તેવુ હાલના તબક્કે મનાઇ રહ્યું છે. પરિણામમાં 3 પૈકી સંતરામપુર ભાજપ, બાલાશિનોર કોંગ્રેસ, લુણાવાડા અપક્ષના ફાળે ગઈ છે.

લુણાવાડામાં મહિલા સંચાલિત બુથનો નવતર પ્રયોગ.

લુણાવાડામાં મહિલા સંચાલિત બુથનો નવતર પ્રયોગ.

Lunawada Vidhansabha seat

લુણાવાડા વિધાનસભા વિશે રોચક જાણકારી.

લુણાવાડા નો રોમાંચક ચૂંટણીજંગ.

લુણાવાડા નો રોમાંચક ચૂંટણીજંગ ચૂંટણી ને આડે માત્ર હવે 6 દિવસ રહી ગયા છે ત્યારે રાજકીય પક્ષો નો ચૂંટણી પ્રચાર ચરસસીમા પર છે.. આગામી વિધાનસભામાં #122 લુણાવાડાના ઉત્તરાધિકારી કોણ હશે ???

લુણાવાડાની સભામાં વડાપ્રધાન મોદીના તેજાબી પ્રહારો .

મહીસાગરજિલ્લાની ભેટને યાદ કરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ખુણે ખુણે ઉમટેલી જનમેદની જોઇને કહયુ હતુ કે, આજે લુણાવાડાએ રંગ રાખ્યો છે.