Technology News

Google આપી રહ્યું છે 1,00,000 રૂપિયા જીતવાની તક, તમારે કરવું પડશે બસ આ કામ

કંપનીએ જાહેરત કરી છે કે ગ્રાહકો Google Payનો ઉપયોગ કરતાં ટ્રાંજેક્શન કરે છે તો 1,00,000 રૂપિયા સુધીનું ઇનામ જીતી શકે છે.

આવી રહ્યું છે Jio GigaFiber, 15 ઓગસ્ટથી બુકિંગ શરૂ, 'આ' રીતે થશે રજિસ્ટ્રેશન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની 41મી એજીએમમાં મહત્વની જાહેરાત કરી હતી

ફોનમાં આપોઆપ આધાર હેલ્પલાઈન નંબર સેવ થવા પર ગૂગલે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું...

કેટલાક મોબાઈલ ફોનમાં ફોનધારકોની મંજૂરી વગર જ આધાર હેલ્પલાઈન નંબર પહેલેથી સેવ હોવાનો ખુલાસો સોશિયલ મીડિયા પર થયા બાદ વિવાદ ઉભો થયો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે ફોનમાં UIDAIનો જૂનો હેલ્પલાઈન નંબર 1800-300-1947 કેવી રીતે આપોઆપ સેવ થઈ રહ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ UIDAIએ સ્પષ્ટતા કરી હતી કે તેણે કોઈ એજન્સીને આ નંબર સેવ કરવા માટે કહ્યું નથી અને હેન્ડસેટ બનાવતી કંપનીઓનું પણ કહેવું છે કે, તેણે આ નંબર નાંખ્યો ન હતો. હવે આ મામલે ગૂગલે મોટો ખુલાસો કર્યો છે.

WhatsApp નું ખાસ ફીચર ગ્રુપ વીડિયો કોલિંગ લોંચ, યૂજર્સ આ રીતે ઉઠાવી શકે છે ફાયદો

ફેસબુકની ઇસ્ટંટ મેસેજિંગ એપ વોટ્સઅપમાં પહેલાં ઓડિયો કોલિંગની શરૂઆત કરવામાં આવી. પછી વીડિયો કોલિંગ આવ્યું અને હવે ગ્રુપ વીડિયો કોલિંગની શરૂઆત થઇ ચૂકી છે. ડેવલોપર કોંફ્રેંસ F8 માં કંપનીએ તેની જાહેરાત કરી હતી. ગ્રુપ કોલિંગ વીડિયો માટે જ નહી, પરંતુ ઓડિયો માટે પણ છે. વોટ્સએપના અનુસાર વીડિયો કોલિંગનું આ ફીચર લાઇવ કરી દેવામાં આવ્યું છે. આજથી દુનિયાભરના iOS યૂજર્સ અને એંડ્રોઇડ યૂજર્સને મળશે. વોટ્સઅપ ગ્રુપ કોલિંગમાં ચાર યૂજર્સ એકસાથે વીડિયો ચેટ કરી શકે છે.

એન્ડ્રોઇડના દુરુપયોગ બદલ ગૂગલને રૂ.343 અબજનો દંડ

એન્ડ્રોઈડ એ ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમ છે, જેના દ્વારા ગૂગલે સર્ચ એન્જિનમાં મોનોપોલી સર્જી છે: યુરોપિય

તમે તમારા સ્માર્ટ ફોનમાં રેફરન્સ એપ રાખો છો ?

વિદ્યાર્થીના સ્માર્ટફોનમાં કઈ એપ અચૂક હોવી જોઈએ? ફેસબુક કે વોટ્સએપ કહેતા હો તો સોરી, સવાલ તમે ફરી વાંચો! એમાં 'હોય છે?' નહીં પણ 'હોવી જોઈએ?' એમ પૂછ્યું છે!