Technology News

નવા ફિચર્સ સાથે લૉન્ચ થઇ 2018 Honda Activa i, જાણો ખાસિયતો

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર્સ ઇન્ડિયાએ 2018 Activa-i ભારતમાં લૉન્ચ કરી છે.

માત્ર 4 રૂ.માં મેળવો LED ટીવી અને સ્માર્ટ ફોન, જાણો સમગ્ર વિગતો, નહીં તો ભરપેટ પસ્તાશો

ચારવર્ષ પહેલા Mi 3 સ્માર્ટફોનથી ઈન્ડિયન માર્કેટમાં શરૂઆત કરનારી ચાઈનીઝ મોબાઈલ નિર્માતા કંપની શાઓમી આ વખતે પોતાની એનિવર્સિટી અલગ રીતે સેલિબ્રેટ કરી રહી છે.

6 લાખથી શરૂ થતી આ છે ભારતની 6 સૌથી સસ્તી SUV, ચલાવવાનો ખર્ચ પણ છે ઓછો

ખાસ કરીને ડીઝલ મોડલ્સની એવરેજ 25 કિ.મી. પ્રતિ લિટર સુધી મળી જશે

કારની ટેન્કમાં પેટ્રોલના બદલે ડીઝલ ભરવામાં આવે તો થાય છે આ નુક્સાન

અહીં કારમાં ખોટું ઇંધણ ભરી દેવામાં આવે તો કેવા સંકેત મળે, શું કરવું જોઇએ તે અંગે જણાવી રહ્યાં છીએ

વોટ્સએપમાં પેમેન્ટ

લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે, વોટ્સએપમાં પેમેન્ટની સર્વિસ નવા યૂઝર્સને મળવા લાગી છે. હવે વોટ્સએપ અપડેટ કરીને તેના સેટિંગ્સમાં જશો તો તેમાં 'પેમેન્ટ્સ'નો એક નવો વિભાગ જોવા મળશે.

પંતજલિ કમ્યૂનિકેશન્સે મેસેજિંગ એપ કિમ્ભો (Kimbho) લોન્ચ કરી

યોગગુરુ બાબા રામદેવ ટેલિકૉમ અને સોશ્યલ મીડિયા સેક્ટરમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. બાબા રામદેવની કંપની પંતજલિએ મંગળવારે જ્યાં BSNLની સાથે મળી સિમ કાર્ડ લોન્ચ કર્યુ છે, ત્યારે હવે પંતજલિ કમ્યૂનિકેશન્સે મેસેજિંગ એપ કિમ્ભો (Kimbho) લોન્ચ કરી દીધી છે.