Technology News

વનપ્લસ 6 ભારતમાં લોન્ચ, જાણો પાવરફુલ ફોનના ફીચર્સ અને કિંમતો

ફ્લેગશિપ કિલર વનપ્લસ 6 લોન્ચ, મળશે આઇફોન જેવી સ્ક્રીન અને ડ્યુઅલ કેમેરા

Nokia X6 લોન્ચઃ રેડમી નોટ 5 પ્રોનું માર્કેટ તોડશે? જાણો કિંમત અને ફીચર્સ

ભારતમાં સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ 10000થી 15000 રૂપિયાના સ્માર્ટફોનનું છે. હાલમાં આ બજેટ કેટેગરીમાં શાઓમીનો દબદબો છે. આ માર્કેટમાં પોતાનો ડંકો વગાડવા અને ભારતીય માર્કેટમાં ફરીથી ખાસ સ્થાન મેળવવા માટે નોકિયા એ હાલમાં Nokia X6 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. HMD ગ્લોબલ કંપની નોકિયા બ્રાન્ડની માલિક છે. નોકિયા એક્સ6 દ્વારા તેમણે આઇફોન-એક્સ જેવી નૉચ સ્ક્રીનવાળો પહેલો નોકિયા ફોન તેમણે લોન્ચ કર્યો છે.

WhatsApp માં ઉમેર્યા 5 નવા ફીચર્સ, ગ્રુપ ચેટ થશે વધુ મજેદાર

ફેસબુકના સ્વામિત્વવાળા વોટ્સએપમાં સતત નવા ફીચર્સ અને અપડેટ જાહેર થઇ રહ્યા છે. વોટ્સએપનો યૂજર્સને સારા એક્સપીરિયંસ આપવાની જરૂર છે. ઇંસ્ટેંટ મેસેજિંગ એપે હવે વોટ્સએપ ગ્રુપ માટે કેટલાક નવા ફીચર લોંચ કર્યા છે.

યુટ્યૂબનાં બે પાસાં

યુટ્યૂબ પર તમે ચાહો તે વિષયની ઊંડી, છતાં સહેલાઈથી સમજાય એવી રીતે જાણકારી આપતી વિડિયો ચેનલ્સ મળી શકે છે, ફક્ત એને શોધવી મુશ્કલ હોય છે.

જિયો લાવી રહ્યું છે બ્રોડબેન્ડ, દર મહિને આપશે 1100 જીબી ફ્રી ડેટા

જિયો લાવી રહ્યું છે બ્રોડબેન્ડ, દર મહિને આપશે 1100 જીબી ફ્રી ડેટા

જાણો કઇ તારીખે શરૂ થશે ફ્લિપકાર્ટ-એમેઝોનનો Mid Year Sale

મોબાઇલ ખરીદવાનું વિચારતા હો તો રાહ જુઓ ! ફ્લિપકાર્ટ-એમેઝોન લાવી રહ્યા છે સેલ