Technology News

જો તમે હજી ગૂગલ અર્થનો પૂરો લાભ લેવાનું શરૂ ન કર્યું હોય તો આમાંથી પ્રેરણા મેળવી શકો છો!

જો તમે હજી ગૂગલ અર્થનો પૂરો લાભ લેવાનું શરૂ ન કર્યું હોય તો આમાંથી પ્રેરણા મેળવી શકો છો! આ વેકેશનમાં ટ્રાય કરી જુઓ

તમારી કાર માટે કામની છે આ 5 વસ્તુ, કિંમત 500 રૂ.થી પણ ઓછી

લોકો ક્યારેક પોતાની કારમાં એક્સ્ટ્રા એક્સેસરિઝ લગાવવાનું પસંદ કરતા હોય છે. જોકે, એલોય વ્હીલ્સ, નવા કવર અથવા નવી ઓડિયો સિસ્ટમ મોંઘી પડે છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ અંગે જણાવી રહ્યાં છીએ, જેની કિંમત ઘણી ઓછી છે અને આ તમને ઘણી મદદરૂપ થઇ શકે છે. અમે તમને આજે અહીં એવી જ કેટલીક વસ્તુઓ અંગે જણાવી રહ્યાં છીએ. જેને તમે તમારીમાં રાખવાનું પસંદ કરશો.

વેકેશનમાં જઈએ ચાંદામામાને ઘેર!

વેકેશન એટલે મામાને ઘેર જવાની સિઝન! વોટ્સએપનાં ગ્રૂપ્સમાં અત્યારથી જ એ વિશે મજાના મેસેજ ફરતા થઈ ગયા છે. આપણે એ પરંપરાને આગળ ધપાવીએ અને પહોંચીએ આપણા સૌના મામા, ચાંદામામાને ઘેર!

Xiaomi Redmi Note 5 Pro goes on pre-order today.

Xiaomi Redmi Note 5 Pro will be available for pre-order at 12PM and shipments will begin within 2-4 weeks.

જિયો લાવ્યું નવું IPL રિચાર્જ પેક, જાણો 251 રૂપિયામાં મળશે કેટલો ફાયદો

ક્રિકેટ સીઝન પેક 51 દિવસના ગાળામાં લગભગ દરેક મેચનું જીવંત પ્રસારણ કરશે.

ગુરુવારથી Xiaomi Fan Festival, નોટ 5 અને નોટ 5 પ્રો પર મળશે આવી ઓફર

શાઓમી સેલમાં રેડમી નોટ 5 પ્રો અને રેડમી 5A ખરીદવાની તક, મળશે આટલું ડિસ્કાઉન્ટ.