Nokia X6 લોન્ચઃ રેડમી નોટ 5 પ્રોનું માર્કેટ તોડશે? જાણો કિંમત અને ફીચર્સ

ભારતમાં સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ 10000થી 15000 રૂપિયાના સ્માર્ટફોનનું છે. હાલમાં આ બજેટ કેટેગરીમાં શાઓમીનો દબદબો છે. આ માર્કેટમાં પોતાનો ડંકો વગાડવા અને ભારતીય માર્કેટમાં ફરીથી ખાસ સ્થાન મેળવવા માટે નોકિયા એ હાલમાં Nokia X6 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. HMD ગ્લોબલ કંપની નોકિયા બ્રાન્ડની માલિક છે. નોકિયા એક્સ6 દ્વારા તેમણે આઇફોન-એક્સ જેવી નૉચ સ્ક્રીનવાળો પહેલો નોકિયા ફોન તેમણે લોન્ચ કર્યો છે.

નોકિયા X6ની કિંમત: ચાઇનીઝ માર્કેટમાં Nokia X6ના 4 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત અંદાજે 14000 રૂપિયા છે. જ્યારે 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત અંદાજે 16000 રૂપિયા છે. જ્યારે 6 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજવાળા ટોપ વેરિઅન્ટની કિંમત અંદાજે 18000 રૂપિયા છે. જો કે, ભારતમાં નોકિયા X6 ક્યારે લોન્ચ થશે તે અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. 

For More Info Like Our Facebook Page : 

https://www.facebook.com/LunawadaInfo/