Products tagged with 'mahisagar'

ચાર દિવસ માટે બેન્ક રહેશે બંધ, જાણી લો તારીખ..

બેન્ક સાથે જોડાયેલા તમારા કામનું પ્લાનિંગ આ રજાને અનુકૂળ રીતે કરો. જો તમારે બેન્કમાં રોકડ જમા કરવાના હોય અથવા ડિમાન્ડ ડ્રાફટ બનાવાનો છે તો આ કામ બેન્કની રજાને ધ્યાનમાં રાખી બનાવાનો પ્લાન તૈયાર કરો. નાણાકીય વર્ષ 2017-18 પુરુ થવાને માત્ર હવે ચાર દિવસ રહ્યાં છે. 31 માર્ચ આ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ છે.

ટૂંકી લિંક કેવી રીતે ચકાસશો?

મારા પીસી કે સ્માર્ટફોનને વાઇરસથી સલામત રાખવાનો અને તમારી મહત્ત્વની માહિતી પણ સલામત રાખવાનો એક સાદો ઉપાય આટલો જ છે કોઈ પણ લિંક પર ક્લિક કરતા પહેલાં ચાર વાર વિચાર કરવો, પણ સવાલ એ થાય કે લિંક ક્લિક કરવા યોગ્ય છે કે નહીં એ નક્કી કેવી રીતે કરવું?

ડેટા લીક સ્કેન્ડલઃ ઝકરબર્ગે ભૂલનો સ્વીકાર કર્યો, એક્શન લેશે

ફેસબૂક યુઝર્સના ડેટા લીક સ્કેન્ડલને લઈને માર્ક ઝકરબર્ગે પોતાનું મૌન તોડ્યું છે અને ભૂલનો સ્વીકાર કર્યો છે. આ સાથે જ તેમણે યુઝર્સની પ્રાયવસીને બનાવી રાખવા માટે કેટલાક પગલા ઉઠાવવાની વાત પણ કરી છે.

તમે કેવી રીતે કેરળના પૂર રાહતમાં ફાળો આપી શકો છો

સરકાર અને સ્થાનિક કલેક્શન પોઇન્ટથી ઓનલાઈન પ્લેટફોર્મ પર, અહીં લિંક્સ અને સ્થળોની યાદી છે જ્યાં તમે ભંડોળ અને પુરવઠો દાન કરી શકો છો.

ત્રણ જિલ્લામાં તરખાટ મચાવનાર શટર ગેંગને ઝડપી આઠ ગુનાનો ભેદ ઉકેલ્યો

મહિસાગર જિલ્લામાં બાલાશિનોર વિસ્તારમાં જેઠોલી ગામે બરોડા ગ્રામિણ બેંક તથા દેવ ચોકડી પાસે બંધ દુકાનો તેમજ સેવાલિયા ચોકડી ખાતે મોટરસાઇકલના શો-રૂમમાં તેમજ કોઠંબા અને ખારોલ વિસ્તારમાં તેમજ વિરપુરના ધોળી ડુંગરી ચારરસ્તા પાસેની દુકાનોમાં છેલ્લા ત્રણેક માસના ગાળામાં બેંક, દુકાનો અને શો-રૂમના શટર તોડી રાત્રીના સમયે ઘરફોડ ચોરીના કુલ સાત ગુન્હાઓ નોધાયેલ છે.

દર છઠ્ઠો ભારતીય ફેસબુક યુઝર્સ, ડેટા ચોરીનો મામલો કેમ ચિંતાજનક?

ફેસબુકમાંથી ડેટા ચોરવાને લઈને કેમ્બ્રિજ એનાલિટિકા ચર્ચામાં છે. ભારતના બે પ્રમુખ રાજકીય પક્ષો આ મામલે એક બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરી રહ્યાં છે. કેમ્બ્રિજ એનાલિટિકાનો શિકાર ભારતીય પણ થઈ શકે છે.

ધોરણ 10 અને 12 ના પરીક્ષાર્થીઓ માટે ટીપ્સ

કારકીર્દિ માટે મહત્ત્વની એવી શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 12મીથી શરૂ થઇ રહી છે ત્યારે ભયમુક્ત બનીને છાત્રો પરીક્ષા આપે એ આવનારા પરિણામ માટે પહેલી શરત રહેશે.

ધોરણ 10નું પરિણામ જાહેર, લુણાવાડાની આદર્શ વિદ્યાલયની દિશા પંડ્યા જિલ્લામાં પ્રથમ : A1માં 39 વિદ્યાર્થીઓ

રાજ્યભરમાં ધોરણ 10નું પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમ નો માહોલ જોવા મળ્યો હતો.રાજ્ય ભરમાં સૌથી વધુ શિક્ષકો આપવાનું દમ ભરતા મહીસાગર જિલ્લામાં આ વર્ષે ગત વર્ષ ની સરખામણી માં 25% જેટલું પરિણામ ઓછું આવતા શિક્ષણ આલમ માં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.જોકે સતત સાતમાં વર્ષ એ જિલ્લાના ઝળહળતા પરિણામો માં લુણાવાડાની આદર્શ વિદ્યાલય બાજી મારતા શાળાની વિદ્યાર્થિની દિશા પંડ્યા જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવી છે.

પંચમહાલ તથામહીસાગર માં બાળકોના ભાવિ માટે વાલીઓએ બજેટ વધારવું પડશે

પાઠ્યપુસ્તકમાં 40 ટકા અને સ્ટેશનરીમાં 15-20 ટકાનો ભાવ વધારો ઝીંકાતા વાલીઓ અવઢવમાં .GSTની ઇફેક્ટથી નવા સત્રમાં સ્કૂલ સ્ટેશનરીના ભાવમાં વધારો