Products tagged with 'mahisagar'

ધોરણ 10નું પરિણામ જાહેર, લુણાવાડાની આદર્શ વિદ્યાલયની દિશા પંડ્યા જિલ્લામાં પ્રથમ : A1માં 39 વિદ્યાર્થીઓ

રાજ્યભરમાં ધોરણ 10નું પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમ નો માહોલ જોવા મળ્યો હતો.રાજ્ય ભરમાં સૌથી વધુ શિક્ષકો આપવાનું દમ ભરતા મહીસાગર જિલ્લામાં આ વર્ષે ગત વર્ષ ની સરખામણી માં 25% જેટલું પરિણામ ઓછું આવતા શિક્ષણ આલમ માં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.જોકે સતત સાતમાં વર્ષ એ જિલ્લાના ઝળહળતા પરિણામો માં લુણાવાડાની આદર્શ વિદ્યાલય બાજી મારતા શાળાની વિદ્યાર્થિની દિશા પંડ્યા જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવી છે.

પંચમહાલ તથામહીસાગર માં બાળકોના ભાવિ માટે વાલીઓએ બજેટ વધારવું પડશે

પાઠ્યપુસ્તકમાં 40 ટકા અને સ્ટેશનરીમાં 15-20 ટકાનો ભાવ વધારો ઝીંકાતા વાલીઓ અવઢવમાં .GSTની ઇફેક્ટથી નવા સત્રમાં સ્કૂલ સ્ટેશનરીના ભાવમાં વધારો

પંચમહાલ, મહિસાગર, દાહોદનું પરિણામ પછડાયું

ધો.12 વિ. પ્ર.માં પંચ.માં 50.93 (2017ની તુલનાએ -14.76), મહિ.માં 47.11(- 18.06 ) અને દાહોદ જિ.નું 42.22(-28.31) %

પાંચ યુવાનો મહીસાગર નદીના ઊંડાણવાળા વિસ્તારમાં ડૂબી જવા પામ્યા હતા

અરવલ્લી માલપુરના બાજુનાં ગામો ગોવિંદપુર ટીસકી અને સોમપુર ગામના યુવાનો પણ નાહવા માટે આવ્યા હતા. જેમાંના પાંચ યુવાનો મહીસાગર નદીના ઊંડાણવાળા વિસ્તારમાં વચ્ચે જતા રહેતાં આ પાંચે યુવાનો ડૂબી જવા પામ્યા હતા.

ફેસબુક BFF એ માત્ર એક અફવા છે? તમે ન છેતરાતા

ફેસબુક પર એક મેસેજ પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ‘ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગએ તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે ‘BFF’ની શોધ કરી છે.

ફોનમાં મલ્ટિ યૂઝર એકાઉન્ટ

એક ફોનનો બે હેતુ માટે કે બે વ્યક્તિ દ્વારા ઉપયોગ થતો હોય તો આટલું જાણી લો...

મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્ તે રાજપુત બોર્ડિંગ ખાતે સંમેલન

લુણાવાડા માં રાજપૂત સમાજ દ્વારા આજે મહારાણા પ્રતાપ ની જન્મ જયંતિ નિમિતે આજે રાજપૂત સંગઠન દ્વારા રાજપૂત બોર્ડિંગ કોટેજ ખાતે સંમેલન યોજાયું હતું.રાજપૂત સંગઠન દ્વારા મહારેલી નું આયોજન કર્યું હતું.

મહિ. ની આગવી ઓળખ : આંબોળિયા દેશવિદેશમાં વખાણાય છે

સરકારી સહાય આપવામાં આવે તો ગૃહ ઉદ્યોગ તરીકે સ્થાપિત થાય

મહિલાઓની સુરક્ષા હવે તેમના મોબાઇલમાં, 181 અભયમ એપ્લિકેશન લોન્ચ

મહિલાઓની સુરક્ષા જળવાઇ રહે અને તેમને તત્કાલ મદદ મળી રહે તે હેતુથી 181 અભયમ મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યું છે. રાજ્યના કોઇપણ ખૂણામાં રહેતી મહિલાને મુશ્કેલીના સમયમાં આ એપ્લિકેશન મદદરૂપ થશે.