Products tagged with 'mahisagar'

લુણાવાડાના ગઢ ગામમાં 3 વાઘ દેખાયા હોવાનો ગ્રામજનોનો દાવો, 4 બકરાનું મારણ કર્યું

લુણાવાડા તાલુકાના ગઢ ગામમાં 3 વાઘ દેખાયા હોવાનો ગ્રામજનોએ દાવો કરતા વન વિભાગ દોડતુ થઇ ગયું છે. ત્રણ વાઘે મળીને 4 બકરાનું મારણ કર્યું હતું. જ્યારે એક બકરાને જંગલમાં ખેંચી ગયા હતા.

લુણાવાડાના નાગોરી તળાવ ઉંડુ કરવાની કામગીરીથી ભૂમાફીયાઓમાં ફફડાટ

લુણાવાડાના નાગોરી તળાવ ઉંડુ કરવાની કામગીરીથી ભૂમાફીયાઓમાં ફફડાટ પાલિકા દ્વારા તળાવને ઊંડું કરવાની કામગીરી હાથ ધરતા બિલ્ડરોમાં ખળભળાટ. પાલિકા દ્વારા ઉંડુ કરવાની ધરવામાં આવેલી કામગીરીને વ્યાપક આવકાર

લુણાવાડાની સભામાં વડાપ્રધાન મોદીના તેજાબી પ્રહારો .

મહીસાગરજિલ્લાની ભેટને યાદ કરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ખુણે ખુણે ઉમટેલી જનમેદની જોઇને કહયુ હતુ કે, આજે લુણાવાડાએ રંગ રાખ્યો છે.

લુણાવાડામાં ઇન્ડીયન પોસ્ટ પેમેન્ટ બેંકનો શુભારંભ કરાયો

મહીસાગરના મુખ્ય મથક લુણાવાડા ખાતે ઇન્ડીયન પોસ્ટ પેમેન્ટ બેંકનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

લુણાવાડામાં ઘેરી બનતી ટ્રાફિક સમસ્યા

દ્વિચક્રી-ફોર વ્હિલરોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતા પોલીસ તંત્રના અનેક પ્રયત્નો છતાં આ સમસ્યા ઘેરી બની.

લુણાવાડામાં ઠેર ઠેર ખાણી-પીણીની બિનઆરોગ્યપ્રદ હાટડીયો

ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી વગર મહી જિલ્લાવાસીનું આરોગ્ય જોખમમાં. ૧૪૦ –૧૬૦ રૂપિયે કેરી અને ૪૦-૬૦ રૂપિયે રસ વેચાય છે ગોધરાના ફૂડ એન્ડ ડ્રગ્સવિભાગને માત્ર ખિસ્સા ભરવામાં રસ.

લુણાવાડામાં મહિલા સંચાલિત બુથનો નવતર પ્રયોગ.

લુણાવાડામાં મહિલા સંચાલિત બુથનો નવતર પ્રયોગ.

લુણાવાડામાં મોટાભાગના ATM ખાલી થતાં લોકોને મુશ્કેલી સર્જાઇ

લુણાવાડામાં મોટાભાગના ATM ખાલી થતાં લોકોને મુશ્કેલી સર્જાઇ .રૂપિયા ન નિકળતા પ્રજાને માથે હાથ દેવાનો વારો આવ્યો

લુણાવાડામાં રામજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું

લુણાવાડા નગરમાં સુવિખ્યાત રામજી મંદિરે રામનવમી પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.