વિદ્યાર્થીના સ્માર્ટફોનમાં કઈ એપ અચૂક હોવી જોઈએ? ફેસબુક કે વોટ્સએપ કહેતા હો તો સોરી, સવાલ તમે ફરી વાંચો! એમાં 'હોય છે?' નહીં પણ 'હોવી જોઈએ?' એમ પૂછ્યું છે!
લોકો ક્યારેક પોતાની કારમાં એક્સ્ટ્રા એક્સેસરિઝ લગાવવાનું પસંદ કરતા હોય છે. જોકે, એલોય વ્હીલ્સ, નવા કવર અથવા નવી ઓડિયો સિસ્ટમ મોંઘી પડે છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ અંગે જણાવી રહ્યાં છીએ, જેની કિંમત ઘણી ઓછી છે અને આ તમને ઘણી મદદરૂપ થઇ શકે છે. અમે તમને આજે અહીં એવી જ કેટલીક વસ્તુઓ અંગે જણાવી રહ્યાં છીએ. જેને તમે તમારીમાં રાખવાનું પસંદ કરશો.
મહિસાગર જિલ્લામાં બાલાશિનોર વિસ્તારમાં જેઠોલી ગામે બરોડા ગ્રામિણ બેંક તથા દેવ ચોકડી પાસે બંધ દુકાનો તેમજ સેવાલિયા ચોકડી ખાતે મોટરસાઇકલના શો-રૂમમાં તેમજ કોઠંબા અને ખારોલ વિસ્તારમાં તેમજ વિરપુરના ધોળી ડુંગરી ચારરસ્તા પાસેની દુકાનોમાં છેલ્લા ત્રણેક માસના ગાળામાં બેંક, દુકાનો અને શો-રૂમના શટર તોડી રાત્રીના સમયે ઘરફોડ ચોરીના કુલ સાત ગુન્હાઓ નોધાયેલ છે.
ફેસબુકમાંથી ડેટા ચોરવાને લઈને કેમ્બ્રિજ એનાલિટિકા ચર્ચામાં છે. ભારતના બે પ્રમુખ રાજકીય પક્ષો આ મામલે એક બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરી રહ્યાં છે. કેમ્બ્રિજ એનાલિટિકાનો શિકાર ભારતીય પણ થઈ શકે છે.
લાખો વપરાશકર્તાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ છે. વપરાશકર્તા અનુભવ સુધારવા માટે વિકાસકર્તાઓ નિયમિત રૂપે નવી સુવિધાઓને રોલિંગ કરતા રાખે છે. તાજેતરમાં, વોટ્સએપે ઘણા લક્ષણો લોન્ચ કર્યા છે. અમને ઘણા આ લક્ષણોની જાણ નથી. જેઓ આ લક્ષણોથી અજાણ છે તેઓ તેનો અનુભવ ગુમાવી રહ્યા છે.
હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર્સ ઇન્ડિયાએ 2018 Activa-i ભારતમાં લૉન્ચ કરી છે.
યોગગુરુ બાબા રામદેવ ટેલિકૉમ અને સોશ્યલ મીડિયા સેક્ટરમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. બાબા રામદેવની કંપની પંતજલિએ મંગળવારે જ્યાં BSNLની સાથે મળી સિમ કાર્ડ લોન્ચ કર્યુ છે, ત્યારે હવે પંતજલિ કમ્યૂનિકેશન્સે મેસેજિંગ એપ કિમ્ભો (Kimbho) લોન્ચ કરી દીધી છે.
જો તમે મોબાઇલ ફોન કે સ્માર્ટફોન ખરીદવાની યોજના બનાવી રહ્યા હો તો તમારી પાસે એક સારી તક છે
ફેસબુક પર એક મેસેજ પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ‘ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગએ તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે ‘BFF’ની શોધ કરી છે.