Products tagged with 'technology news'

ફોનમાં આપોઆપ આધાર હેલ્પલાઈન નંબર સેવ થવા પર ગૂગલે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું...

કેટલાક મોબાઈલ ફોનમાં ફોનધારકોની મંજૂરી વગર જ આધાર હેલ્પલાઈન નંબર પહેલેથી સેવ હોવાનો ખુલાસો સોશિયલ મીડિયા પર થયા બાદ વિવાદ ઉભો થયો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે ફોનમાં UIDAIનો જૂનો હેલ્પલાઈન નંબર 1800-300-1947 કેવી રીતે આપોઆપ સેવ થઈ રહ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ UIDAIએ સ્પષ્ટતા કરી હતી કે તેણે કોઈ એજન્સીને આ નંબર સેવ કરવા માટે કહ્યું નથી અને હેન્ડસેટ બનાવતી કંપનીઓનું પણ કહેવું છે કે, તેણે આ નંબર નાંખ્યો ન હતો. હવે આ મામલે ગૂગલે મોટો ખુલાસો કર્યો છે.

ફોનમાં મલ્ટિ યૂઝર એકાઉન્ટ

એક ફોનનો બે હેતુ માટે કે બે વ્યક્તિ દ્વારા ઉપયોગ થતો હોય તો આટલું જાણી લો...

મેમરી કાર્ડ ખરાબ થવાનું મુખ્ય કારણ શું હોઇ શકે, 2 મિનિટમાં આ રીતે કરો રિપેર

મોટાભાગના લોકો મોબાઇલમાં એક્ટ્રા સ્ટોરેઝ માટે મેમરી કાર્ડનો ઉપયોગ કરતા હોય છે, પણ જો મેમરી કાર્ડ જ ખરાબ થઇ જાય તો શું, આજે અમે આપને જણાવીશું કેમ ખરાબ થાય છે તમારું મેમરી કાર્ડ અને તેને માત્ર 2 મિનિટની અંદર કેવી રીતે રિપેર કરી શકાય.

મહીસાગર જિલ્લામાં બેટી બચાવો સામે આધુનિક મશીનો પડકાર જનક

લુણાવાડામાં એક વર્ષમાં 6064 દીકરા અને 5367 દીકરી જન્મી બંને વચ્ ચેનું અંતર 697 રહ્યું. મહીસાગર જિલ્લામાં બેટી બચાવો સામે આધુનિક મશીનો પડકાર જનક.સોનોગ્રાફી સેન્ટરોમાં દીકરીઓને જન્મ લેતાં પહેલાં જ લિંગ પરીક્ષણ બાદ કૂખમાં જ કતલની ચર્ચા.

માત્ર 4 રૂ.માં મેળવો LED ટીવી અને સ્માર્ટ ફોન, જાણો સમગ્ર વિગતો, નહીં તો ભરપેટ પસ્તાશો

ચારવર્ષ પહેલા Mi 3 સ્માર્ટફોનથી ઈન્ડિયન માર્કેટમાં શરૂઆત કરનારી ચાઈનીઝ મોબાઈલ નિર્માતા કંપની શાઓમી આ વખતે પોતાની એનિવર્સિટી અલગ રીતે સેલિબ્રેટ કરી રહી છે.

યુટ્યૂબનાં બે પાસાં

યુટ્યૂબ પર તમે ચાહો તે વિષયની ઊંડી, છતાં સહેલાઈથી સમજાય એવી રીતે જાણકારી આપતી વિડિયો ચેનલ્સ મળી શકે છે, ફક્ત એને શોધવી મુશ્કલ હોય છે.

લુણાવાડામાં રામજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું

લુણાવાડા નગરમાં સુવિખ્યાત રામજી મંદિરે રામનવમી પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.

લોન્ચ થઇ કરોડોના દિલોની ધડકન નવી સેન્ટ્રો, જાણો કેટલી છે કિંમત

કારમાં 1.1 લીટરનું પેટ્રોલ એન્જિન હશે અને તેની 69 પીએસની વધારે પાવર અને 99Nmની ટોર્ક હશે. કાર 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનની સાથે બજારમાં આવશે

વેકેશનમાં જઈએ ચાંદામામાને ઘેર!

વેકેશન એટલે મામાને ઘેર જવાની સિઝન! વોટ્સએપનાં ગ્રૂપ્સમાં અત્યારથી જ એ વિશે મજાના મેસેજ ફરતા થઈ ગયા છે. આપણે એ પરંપરાને આગળ ધપાવીએ અને પહોંચીએ આપણા સૌના મામા, ચાંદામામાને ઘેર!