Products tagged with 'technology news'

વનપ્લસ 6 ભારતમાં લોન્ચ, જાણો પાવરફુલ ફોનના ફીચર્સ અને કિંમતો

ફ્લેગશિપ કિલર વનપ્લસ 6 લોન્ચ, મળશે આઇફોન જેવી સ્ક્રીન અને ડ્યુઅલ કેમેરા

વોટ્સએપમાં પેમેન્ટ

લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે, વોટ્સએપમાં પેમેન્ટની સર્વિસ નવા યૂઝર્સને મળવા લાગી છે. હવે વોટ્સએપ અપડેટ કરીને તેના સેટિંગ્સમાં જશો તો તેમાં 'પેમેન્ટ્સ'નો એક નવો વિભાગ જોવા મળશે.

શું તમારી WhatsApp ચેટ હિસ્ટ્રી આપમેળે થઈ જશે ડિલીટ? એપ્લિકેશનમાં થયો મોટો ફેરફાર

ઈંસ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. ઓગસ્ટમાં અમે તમને જણાવ્યું હતું કે, કંપનીએ ગૂગલ સાથે પાર્ટનરશિપ કરી છે. જેના હેઠળ ગૂગલ ડ્રાઈવમાં વોટ્સએપના ચેટ્સ બેકઅપ ડિફોલ્ટ કરી દેવાયું છે.

હવે ઇતિહાસ ગોખવો નહીં પડે!

ઇતિહાસ ગોખવા સામેની અકળામણ પણ ઓછી થશે, કારણ કે ઇતિહાસ ગોખવાનો નહીં, પણ અનુભવવાનો વિષય બનશે.