Products tagged with 'jobs'

100% Job placement course

વિનામૂલ્યે સિક્યુરીટી , કમ્પ્યુટર કોર્સ તથા સ્પોકન ઇંગ્લીશની તાલીમ તથા ૧૦૦% નોકરીની ગેરંટી. આજેજ અને હમણા જ સંપર્ક કરો અમને.

GPSC દ્વારા વર્ગ-૧ અને ર ની ૪૭૪ જગ્યાઓ ઉપર ભરતી

ડે. કલેકટર , ડી.વાય.એસ.પી., મામલતદાર, ટી.ડી.ઓ., ટેકસ ઓફીસર , ચીફ ઓફીસર, સિવિલ તથા મિકેનીકલ એન્જીનીયર, સેકશન ઓફીસર, શ્રમ અધિકારી વિગેરે પદો માટે પસંદ થવાની અમુલ્ય તકઃ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઇ

Latest Job Information

Latest Job in Lunawada

ગોધરા ખાતે લશ્કરી ભરતી મેળો.

ગોધરા ખાતે લશ્કરી ભરતી મેળો.

મહી.ના યુવાઓ માટે લશ્કરી ભરતી મેળાની ઉજળી તક

મહી.ના યુવાઓ માટે લશ્કરી ભરતી મેળાની ઉજળી તક

રેલવે માં 1.10 લાખ હજાર વેકેન્સી બહાર પાડવામાં આવી. 31 માર્ચ સુધી છે તક

વર્ષ 2018માં ભારતીય રેલવે 90 હજાર નહીં પરંતુ 1.10 લાખ નોકરીઓ આપવા જઇ રહ્યું છે. જેમાં હાઇસ્કૂલ ઇન્ટર બીએ દરેકને તક આપવામાં આવી રહી છે. આ પહેલા રલેવેમાં 90 હજાર વેકેન્સી બહાર પાડવામાં આવી હતી, જોકે હવે રેલવેએ વધુ 20 હજાર પોસ્ટ વધારવાનું વિચાર્યુ છે. જેના કારણે હવે કુલ વેકેન્સી 90 હજારથી વધીને 1.10 લાખ થઇ ગઇ છે. મીડિયા અહેવાલ અનુસાર, વધુમાં વધુ રોજગાર આપવાના હેતુતી રેલવેએ આ પગલું ભર્યું છે.